બદામનું તેલ વાળ અને મૂળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન ઇ, પ્રોટીન અને ફોલિક એસિડ હોય છે જે વાળને ચમકદાર બનાવી શકે છે. આવી સ્થિતિમાં જો બદામના તેલથી વાળમાં માલિશ કરવામાં આવે તો ડેન્ડ્રફ જેવી વાળની સમસ્યા દૂર થઈ શકે છે.
previous post